Indic Input 3 ઈન્સ્ટોલ થઈ ગયા બાદ Taskbar માં નીચે મુજબ આપ અંગ્રેજી અથવા ગુજરાતી ભાષા જોઈ શક્શો.

અહિં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષા બદલાવવા માટે Left Alt + Shift અથવા win + space કિનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાતી ટાઈપિંગ માટે કિ-બોર્ડ બદલવાની રીત:
-
સૌપ્રથમ Taskbar માં દર્શાવેલ અંગ્રેજી કે ગુજરાતી ભાષા પર ક્લિક કરતાં નીચે દર્શાવ્યા મુજબનું મેનુ જોવા મળશે.
-
અહિં Show the Language bar વિકલ્પ પર ક્લિક કરતાં તમારા કમ્પ્યુટરમાં નીચે મુજબની લાઈન કોઈ જગ્યાએ આવી જશે.
-
અહીં અંગ્રેજી માટે
આ રીતની તથા
ગુજરાતી માટે
રીતની સ્ક્રીન જોવા મળશે.
-
ગુજરાતી ભાષા 8 પ્રકારના કિ-બોર્ડની સુવિધા પુરી પાડે છે. ગુજરાતીમાં કિ-બોર્ડમાં બદલવા માટે સૌપ્રથમ
વિકલ્પ પર ક્લિક કરવી.
-
તેમાં નીચે મુજબનું મેનુ જોઇ શકાશે.
-
જેમાં Keyboard પર ક્લિક કરતાં 8 પ્રકારનાં કિ-બોર્ડ જોવા મળશે.
-
આ 8 પ્રકારનાં કિ-બોર્ડ તથા તેની માહિતી નિચે મુજબ છે.
-
Gujarati Transliteration
ગુજરાતીમાં અંગ્રેજી ઉચ્ચાર મુજબ લખવા માટે આ કિ-બોર્ડ ઉપયોગી છે. - Gujarati Inscript
- Gujarati Typewriter
- Gujarati Typewriter(G)
- Godrej Indica
- Remington Indica
બ ક મ ન મુજબનું ટાઈપીંગ અહીં થઈ શક્શે. - Special Characters
- Gujarati Terafont
ઉપર દર્શાવેલ કિ-બોર્ડ પૈકી Gujarati Transliteration અથવા Remington Indica થી આપ ટાઈપીંગ કરી શકો છો.
કઇ કીની મદદથી ક્યો અક્ષર ટાઈપ થશે તે આપણે આગળ જોઈશું.
-
Gujarati Transliteration